બોટાદમાં સગીરાને બે દિવસ ગોંધી રાખીને યુવકે દુષ્કર્મ આચર્યું
2022-03-15
0
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખીને તેના પર 23 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.