10 અને 12ની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે

2022-03-15 1

કોરોનાકાળમાં શાળા કોલેજો બંધ હતી તેથી પરીક્ષાઓ પણ લઈ શકાય નહોતી. હવે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

Videos similaires