આજે વિધાનસભા ગૃહની બે બેઠકો મળશે
અંદાજપત્ર પર ચર્ચા,સમિતિના અહેવાલ રજૂ કરાશે
બીજી બેઠકમાં એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ
આરોગ્ય,જળસંપત્તિ,ઉર્જા વિભાગની પ્રશ્નોત્તરી
નાણાં,પાણી પુરવઠા વિભાગની પ્રશ્નોત્તરી
કલોલમાં ફાટી નીકળેલા રોગચાળા અંગે ચર્ચા થશે
તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા