હવે બાળકોને પણ આપવામાં આવશે કોરોના વેક્સિન

2022-03-14 3

કેન્દ્ર સરકારે બાળકોને કોરોના સામે રક્ષણ આપવા મોટો નિર્ણય લીધો છે. હવે 12થી 14 વર્ષના બાળકોને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે.