ઉત્તર પ્રદેશમાં નવી સરકાર બનાવવાની ક્વાયત શરૂ

2022-03-14 1

ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસના દિલ્હી પ્રવાસે છે. અહીં રવિવારે તેમણે ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂ, PM મોદી, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ આજે બીજા દિવસે પણ તેઓ પાર્ટીના અનેક મંત્રીઓને મળશે.