Gujarat

2022-03-14 1

અરવલ્લીમાં પોલીસ ગ્રેડ-પે મુદ્દો ફરી ઉછડ્યો. ઈસરીમાં બદલી કરાયેલા પોલીસકર્મીના ધરણાં કર્યાં. પોલીસકર્મીએ પરિવાર, અન્ન અને મોબાઈલ ફોનનો ત્યાગ કર્યો છે. પોલીસ વડા સંજય ખરાતેને પોલીસકર્મીએ લેખીત અરજી કરી છે. ન્યાયની માગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવા અરજી કરવામાં આવી છે.