બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નાળા મામલે વિવાદ સર્જાયો
2022-03-14
17
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નાળા મામલે વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર સાતનું વરસાદી નાળુ ખુલ્લુ મુકવાની માગ સાથે કોંગ્રેસના નગરસેવેકે હોબાળો મચાવ્યો હતો. તેમજ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી