ઉના દીવ મુખ્ય રસ્તા પર વહેલી સવારે ડાલામથ્થા સિંહની લટાર

2022-03-14 8

ઉના દીવ મુખ્ય રસ્તા પર વહેલી સવારે ડાલામથ્થા સિંહની લટાર, દેલવાડા નજીક દીવ રોડ સિંહ આવી ચડતા વાહન ચાલકોમાં ભય, ઘણા લાંબા સમયથી ઉના દરીયાઈ પટીના વિસ્તારમાં સિંહોના આંટા ફેરા જોવા મળી રહ્યો છે

Videos similaires