ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસે ચૂંટણી માટે કમર કસી...
જિલ્લા ની વિસ્તૃત કારોબારી પ્રભારી ડો. દિનેશ પરમાર ની અધ્યક્ષતા માં યોજાઈ...
ગીર સોમનાથ જિલ્લા ની ચારેય વિધાનસભા બેઠક કોંગ્રેસ ના કબ્જા માં...
ગીર સોમનાથ જિલ્લો કોંગ્રેસ નો ગઢ ગણાય છે.
હરીફ પક્ષ ની જેમ ડીઝીટલ માધ્યમ નો ભરપૂર ઉપયોગ કરવા નીર્ધાર...
ડિજિટલ સભ્ય નોંધણી માટે કોંગી કાર્યકરો ને આહવાન...