ઉત્તરપ્રદેશમાં યોગી 2.0 સરકાર પર મંથન

2022-03-14 3

ઉત્તરપ્રદેશમાં યોગી 2.0 સરકાર પર મંથન

નવી સરકારમાં 2 થી વધુ DYCM બની શકે છે

મંત્રિમંડળમાં નવા ચેહરાઓને અપાશે સ્થાન

સ્વતંત્ર દેવ સિંહ, રાજેશ્વર સિંહને મળી શકે છે સ્થાન

એ.કે.શર્માને મંત્રિમંડળમાં મળી શકે છે સ્થાન

અપના દલ - નિષાદ પાર્ટીને પણ અપાશે સ્થાન

Videos similaires