ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગતિવિધિ તેજ બની

2022-03-14 2

ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગતિવિધિ તેજ બની છે... પાટીદાર મતો અંકે કરવા માટે કોંગ્રેસ નરેશ પટેસને પક્ષમાં સમાવવા માંગે છે... કોંગ્રેસના નેતાએ કહ્યુ કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવતા હોય તો લાલજાજમ પાથરીશું.