ખેલ મહાકુંભ પર હર્ષ સંઘવીએ PM મોદીનો માન્યો આભાર

2022-03-12 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ પર આજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો છે. આ તકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ શરૂ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

Videos similaires