ચોટીલા ડુંગરે બેઠા ચામુંડા માં / ચામુંડા માં / Dhirubhai majethiya / KDM STUDIO

2020-12-19 24

ચોટીલા ડુંગરે બેઠા ચામુંડા માં / ચામુંડા માં / Dhirubhai majethiya / KDM STUDIO

ચોટીલા ઉંચે ડુંગરે બેઠા ચંડી ચામુંડા માં
નવરાત્રી મા મઢડે રે પધારો ચામુંડા માં
આદ્યશક્તિ ચંડી ચામુંડા માં ની નજરો નવખંડ મા હોય
કુળદેવી ચામુંડા માં વણમાંગ્યુ આપતા હોય
ચામુંડા માં ને અરજ કરતા ચોટીલા ઉંચે ડુંગરે થી દોડી આવે
અઢારે વરણ એક થૈ પૂજતા હોય
ચોટીલા વાળી ચામુંડા માતાજી ને ભાવથી પૂજતા હોય
કુળદેવી ચામુંડા માં અપાર સુખ આપતા હોય
ધીરૂ મજેઠિયા ના શબ્દો અને સ્વર મા ગાયેલ
ચામુંડા માતાજી ને આરાધના

Artist
Lyric & singer : Dhiru majethiya
ગીતકાર / સીંગર : ધીરૂ મજેઠિયા
Camera men : Tejas Majethiya
કેમેરા મેન : તેજસ મજેઠિયા
Editing : Keval majethiya
એડીટીંગ : કેવલ મજેઠિયા
#ચામુંડા_માં #માતાજી_આરાધના

નમસ્કાર હું Dhirubhai majethiya આપને આ વિડીયો પસંદ આવે તો અમારી Dailymotion channel KDM STUDIO follow કરજો આભાર