Navgujarat Samay News Fatafat on 7th December 2020, Afternoon Update

2020-12-07 0

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરીથી ભડકોઃ અમદાવાદમાં પેટ્રોલના લિટરે રૂ. 81.04 અને ડિઝલનો ભાવ રૂ. 79.48 થયો

આવતીકાલના ભારત બંધના એલાનને ગુજરાતમાંથી પણ ટેકો મળી રહ્યો. હોઇ પોલીસ એલર્ટ, DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા

રાજકોટમાં કોરોનાનો ફરીથી હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત

ખેડૂતોના ભારત બંધના એલાનના ટેકામાં રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ, ચીકુ માટે જાણીતા અમલસાડ યાર્ડ સહિત રાજ્યનાં અનેક યાર્ડ આવતીકાલે બંધ

ટીવી સીરિયલ'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'ની હીરોઇન 'ગુલાબો' - દિવ્યા ભટનાગરનું અવસાન, થોડા દિવસ પહેલા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો