ગોરા ગોરા ગાલ / prem gori / Gulabi Gaal / Gujarati geet
About this video
ગોરી તારા ગુલાબી ગોરા ગોરા ગાલ
બ્યુટીફૂલ લિપસ્ટિક લાલમલાલ
આ ગીત મા સુંદર છોકરી ના ગુલાબી ગોરા ગાલ બ્યુટીફૂલ લિપસ્ટિક ભુરી આંખો નું વર્ણન છુટા વાળ મારકણી નજરો એક્શન મા લટકા મટકા ચાલમાં યુવાનો ના દિલને ઘાયલ કરી નખરાળી છોકરી ધમાલ મચાવે છે જીન્સ ટીશર્ટ પહેરી કાળા ચશ્મા લગાવી રૂપાળી હીરોઈન જેવી હોઠ મલકાવીને સૌને ખુશ રાખી પ્રેમ મા પાગલ બનાવી ભાન ભૂલાવતુ આ પ્રેમનુ ગીત
Artist
Lyric & singer : Dhiru majethiya
ગીતકાર / સીંગર : ધીરૂ મજેઠીયા
Aditing : Keval majethiya
એડીટીંગ : કેવલ મજેઠીયા
Camera men : Jayanti makwana
કેમેરા મેન : જયંતી મકવાણા
Music : Dhiru majethiya
સંગીત : ધીરૂ મજેઠીયા
NOTICE - This video aal content lyrics, composition, voice, music, and video graphi our content too owners KDM STUDIO, do not use any content for this video
#અમારી_ચેનલ_સબસ્કાઈબ_કરો #પ્રેમનુ_ગીત
Hi i am writer Dhirubhai majethiya this video song gora gora gaal. your like this song so our Dailymotion channel KDM STUDIO subscribe please... Thank you