વડોદરાઃવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી શંકાસ્પદ કોરોના વાઈરસની 65 વર્ષની મહિલા દર્દીનું મોત છે જોકે મહિલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે
મહિલાનોમૃતદેહ ઘરે લઇ જવાની પણ ના પાડવામાં આવી
મહિલાને 21 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના સેમ્પલ લઇને રિપોર્ટ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા આજેઆજે બપોરે મહિલાનું મોત થતાંસયાજી હોસ્પિટલમાં મૃતદેહ લેવા એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને મૃતદેહને લઇ જવાયો હતોમાત્ર 4થી 5 લોકોની હાજરીમાં પોલીસ બદોબદસ્ત વચ્ચે અગ્નિદાહ આપવામાં આવશે મૃતદેહ ઘરે લઇ જવાની પણ ના પાડવામાં આવી છે મહિલા હ્રદય અને ડાયાબિટીશ અને હાઇપરટેન્શનથી પીડિત હતી મહિલાને છાતીમાં કફ પણ હતો