વડોદરાઃવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલી શંકાસ્પદ કોરોના વાઈરસની 65 વર્ષની મહિલા દર્દીનું મોત છે જોકે મહિલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે
મહિલાનોમૃતદેહ ઘરે લઇ જવાની પણ ના પાડવામાં આવી
અમરેલી:કોરોના વાઇરસને લઇને આજે રાજ્યભરમાં જનતા કર્ફ્યુ છે દરેક શહેરમાં જનતા કર્ફ્યુનો અમલ લોકોએ કરી ઘરમાં જ પૂરાઇ રહ્યા છે અમરેલી પણ સજ્જડ બંધ છે ત્યારે યુવાનો ઘરમાં રહેવાને બદલે વાડીએ જઇ ત્રોફા પીવા પહોંચી ગયા હતા રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાડી વિસ્તારમાં યુવાનોએ ત્રોફા પીવાની મજા માણી હતી નાળિયેરીના વૃક્ષ ઉપર ચડી હાથે ત્રોફા ઉતાર્યા હતા અને પીધા હતા