જનતા કર્ફ્યુઃ સુરતના સજ્જડ બંધને ડ્રોનની નજરે જૂઓ, ધમધમતા રસ્તાઓ સૂમસામ થયા

2020-03-22 4,890

સુરતઃકોરોના વાઈરસને લઈને દેશ અને દુનિયામાં હાહાકાર મચ્યો છે સુરતની વાત કરીએ તો સુરતમાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે પીએમ મોદીએ આ વાઈરસ સામે લડવા અને લોકોને જાગૃત કરવા જનતા કર્ફ્યુની અપીલ કરી હતી આ ઉપરાંત ગુજરાતના 4 શહેરો પૈકી સુરતની 25 માર્ચ સુધી જરૂરીયાતની દુકાનો સિવાયનું તમામ બંધ કરી દેવામાં આવ્યું છે આજે જ્યારે જનતા કફર્યું છે ત્યારે લોકોએ સ્વયંભૂ ઘરમાં રહ્યા હતા જેને પગલે શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે અને રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હોવાનું ડ્રોન કેમેરામાં કેદ થયું છે