જનતા કર્ફ્યુઃ સુરતમાં ઘર બહાર નીકળતા લોકોને પોલીસે પૂછપરછ કરી પરત ઘરે મોકલ્યા

2020-03-22 2,633

સુરતમાં જનતા કર્ફ્યુનો રવિવાર ખરા અર્થમાં પરિવાર વાર બન્યો છેકોરોના વાઈરસ સામે લડવા પીએમ મોદીએ જનતા કફર્યુંની અપીલ કરી છે ત્યારે લોકોએ આજે સ્વયંભૂ કર્ફ્યુ પાળ્યું હતું લોકોએ ઘરમાં પરિવારના સભ્યો સાથે સમય પસાર કર્યો હતો કોરોના વાઈરસથી દેશ અને દુનિયાને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી બાળકોએ ઘરમાં જ રહીને ઈનહાઉસ રમતો રમી હતી તો પરિવારના મોટેરાઓએ ટીવી જોવાની સાથે મનોરંજન માણી પુસ્તકોનું વાંચન કર્યું હતું

Videos similaires