વડોદરાના પરિવારે જનતા કર્ફ્યુ ગામડે જઇને પસાર કર્યો

2020-03-22 1,524

રવિવારે જનતા કર્ફ્યુ હોવાથી વડોદરાનો દવે પરિવારે વતનમાં જઇને રવિવારનો જનતા કર્ફ્યુનો દિવસ પસાર કર્યો હતો આજવા-વાઘોડિયા રિંગ રોડ પર ક્રિષ્ણાપાર્કમાં રહેતા વેપારી કૌતુલભાઇ દવેએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યુમાં વડોદરામાં ઘોંઘાટ અને પ્રદૂષણમાં દિવસ પસાર કરવાના બદલે ગામડાની શુદ્ધ આબોહવામાં દિવસ પસાર કરવાનું મેં પસંદ કર્યું છે મારા પરિવાર સાથે મારા વતન ઇન્દ્રાડ ગામમાં આવ્યો છુંમારી અને 3 બાળકોને લઇ ખેતરમાં શુદ્ધ આબોહવામાં લઇ ગયો હતો અને ખેતરમાં જ જમવાનું બનાવ્યું હતું અને જમીને ખેતરમાં જ દિવસ પસાર કરી રહ્યો છું

Videos similaires