કોરોના સામે સુરત સજ્જડ, રસ્તાઓ, એસટી, રેલવે સ્ટેશન સૂમસામ

2020-03-22 6,046

સુરત:શહેર કોરોના સામે ફરી એકવાર સજ્જડ સાબિત થયું છે સુરતમાં સવારથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે જેથી રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા છે જ્યારે એસટી સિટી, બીઆરટીએસ બસો પણ બંધ રહેતા રસ્તાઓ પર અવર જવર પણ ઘટી ગઈ છે સાથે જ રેલવે સ્ટેશને પણ એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે ચુસ્ત પણે કર્ફ્યુનો અમલ કરતા લોકોએ પોતપોતાની સોસાયટીઓના ગેટ પણ બંધ કરી દીધા છે

Videos similaires