વિરાટ-અનુષ્કાએ પણ ઘરમાં રહીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો

2020-03-21 38

કોરોનાવાઇરસનો કહેર ભારત સહિત પૂરી દુનિયામાં છે, ત્યારે બોલિવૂડ સિતારાઓથી લઇને રાજકીય હસ્તીઓ તેમના ઘરોમાં સેલ્ફ આઇસોલેટેડ છે એવામાં ફેમસ કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના ઘરેથી એક વીડિયો થકી કોરોનાથી બચવાની સલાહ આપી છે કપલે આ વાઇરસ સામે સતર્ક રહેવા જણાવ્યું હતું

Videos similaires