કોરોના પર ઢિંચાક પૂજાએ બનાવેલું સોંગ વાઇરલ, 2 લાખ લોકોએ જોયો વીડિયો

2020-03-20 4,386

ઢિંચાક પૂજા તેના સેલ્ફી સોંગથી અનેત્યાર બાદ બિગ બોસ 13માં આવીને રાતોરાત ચર્ચામાં આવી હતી અને હાલ કોરોનાવાઇરસ પર બનાવેલા સોંગને લઇને ચર્ચામાં છે, ઢિંચાક પૂજાએ હોગા ના કોરોના સોંગ બનાવ્યું છે, જેને યૂટ્યુબ પર 2 લાખ 82 લોકોએ જોયો છે, ફેન્સ પણ તેના પર રિએક્શન આપી રહ્યા છે

Videos similaires