કાર્તિક આર્યનનો અઢી મિનિટનો આ વીડિયો તમને વિચારતા કરી મુકશે, પીએમની અપીલને લઇને વાત કરી

2020-03-20 9,845

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાવાઇરસને લઇને દેશના નામે આપેલા સંદેશમાં ઘણી જરૂરી વાતો કહી, અને 22 માર્ચે જનતા કર્ફ્યૂની અપીલ પણ કરી, ત્યારે બૉલિવૂડ એક્ટર કાર્તિક આર્યને પીએમ મોદીના જનતા કર્ફ્યૂની અપીલને લઇને જરૂરી વાત શેર કરી હતી, કાર્તિકે મોનોલોગ થ્રૂ કોરોનાવાઇરસ પર સંદેશ આપ્યો છે, જેનો વીડિયો તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે

Videos similaires