વિદેશથી આવેલા લોકો ઘરમાં નહીં રહે તો પોલીસ ફરિયાદ થશે, જેલમાં મોકલાશેઃ અમદાવાદ મ્યુ.કમિશનર નેહરા

2020-03-18 3,612

અમદાવાદઃકોરોના વાઈરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સજ્જ થઈ ગયું છે કોરોનાનો સામનો કરવાની તૈયારી અંગે અમદાવાદ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું વિદેશથી આવેલા આ તમામ લોકોને 14 દિવસ સુધીમાં કોરેન્ટાઈન કરવામાં આવશે અને ઘરમાં અલાયદા રહેવાનું રહેશે જો વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘરમાં નહિ રહે અને બહાર નીકળશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે 14 દિવસ સુધી સારવાર આપ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવશે વિદેશથી આવતા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી અને અલગ અલગ જગ્યાએ કોરેન્ટાઇન કરવામાં આવશે

Videos similaires