પેરિસમાં બેલી ડાન્સથી દિલબર ગર્લે આપ્યું ધમાકેદાર સ્ટેજ પર્ફોર્મન્સ, કલાકોમાં વાઇરલ થયો વીડિયો

2020-03-16 18,902

એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે હાલમાં જ તેણેપેરિસમાં ‘એલ ઓલંપિયા બ્રૂનો કોક્વાટ્રિક્સ’માં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું, જેના વીડિયો નોરાએ સોશિયલ મીડિયામાં શેર કરતા કલાકોમાં તે વાઇરલ થયા હતા ખાસ તો નોરા તેના બેલી ડાન્સથી જાણીતી છે જેના વીડિયો તેના ફેન્સ વચ્ચે વાઇરલ થતા રહે છે

Videos similaires