ગુજરાત સરકારનો નિર્ણય, બે અઠવાડીયા સુધી મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો બંધ રહેશે

2020-03-15 1

વીડિયો ડેસ્કઃકોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલ થી બે અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે તેમજ સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે

Videos similaires