સુરતમાં જાહેર સ્થળો પર 30 મહિલાઓએ ડાન્સ કરી કહ્યું ‘હમ ભી કમ નહીં’

2020-03-12 6,221

સુરતઃનારીશક્તિ કોઈપણ પબ્લિક પ્લેટફોર્મનો સામનો કરવા સજ્જ છે તેવો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 30 જેટલી મહિલાઓના ટોળા અચાનક આવે છે અને બોલીવૂડના ‘મુકાબલા’ સોન્ગ ઉપર ડાન્સ કરવા લાગી હતી આ કાર્યક્રમ ઘોડ દોડ રોડ જોગર્સ પાર્ક, અઠવાગેટ પેટ્રોલ પમ્પ, એસવીએનઆઈટી ફૂડ પાર્ક તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં યોજવામાં આવ્યો હતો

Videos similaires