માંડવીમાં રામેશ્વર મંદિર નજીક તાપી નદીમાં નહાવા પડેલા બાળક સહિત ત્રણના ડૂબી જતા મોત

2020-03-10 5,268

સુરતઃ માંડવી તાલુકાના રામેશ્વર મંદિર નજીક આવેલી તાપી નદીમાં નહાવા પડેલા બાળક સહિત ત્રણના ડૂબી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં સુરતના ત્રણની લાશ મળી આવી હતી

Videos similaires