ગુજરાત યુનિ.માં સેનેટ અને વેલ્ફેર બન્નેની ચૂંટણીમાં NSUIનો સપાટો, ABVPના વળતા પાણી

2020-03-09 1,507

અમદાવાદઃગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો ભવ્ય વિજય થયો છેજ્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એવી ABVPને માત્ર 2 બેઠક મળી છેતેમજ વેલ્ફેરની 13 બેઠકમાંથી 9 બેઠક પર NSUIનો અને 4 બેઠક પર ABVPનો વિજય થયો છે જ્યારે વર્ષ 2016માં વેલ્ફેર બોર્ડની 14 બેઠકમાંથી NSUIને 9 અને ABVPને 5 બેઠક મળી હતી

Videos similaires