આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટે કેમ?, આપણા વિચારોમાં તે રોજ હોવો જોઈએ

2020-03-08 231

વર્ષોથી લોકોના એવા જ વિચારો છે કે, છોકરાઓ જે કરી શકે છે તે કામ છોકરીઓ કરી શકતી નથી તેવામાં જો તે યુવતીનો રંગ શ્યામ હોય, વજન વધારે હોય અથવા તો શારીરિક ઉણપ હોય તો તેનું જીવવું વધારે મુશ્કેલ બની જાય છે પણ કહેવાય છે ને કે હિંમત કરીએ તો હિમાલયને પણ નમાવી શકાય છે, આ જ વિચાર સાથે ભાસ્કર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર એક જ દિવસ માટે કેમ?, આપણા વિચારોમાં તે રોજ હોવો જોઈએની થીમ પર વીડિયો લઈને આવ્યું છે

Videos similaires