કોરોનાનાં કેર વચ્ચે ઈરાનની નર્સે ડાન્સ કરી માનવીય જુસ્સો બતાવ્યો

2020-03-05 2,527

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો ભય છે ત્યારે ઈરાનની એક નર્સનો પ્રેરણારૂપ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છેકોરોનાને કારણે હોસ્પિટલ સ્ટાફે સખત તણાવમાં કામ કરવું પડે છે, ત્યારે આનર્સે ઓવરલોડ કામની વચ્ચે પણ માનવીય જુસ્સો દેખાડ્યો હતોજોકે ઈરાનમાં જાહેરમાં નૃત્ય કરવા પર પ્રતિબંધ છે, ત્યારે નર્સે હોસ્પિટલમાં ડાન્સ કરી એક હકારાત્મક વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો વીડિયોસોશિયલ મીડિયા પર લોકોખૂબ વખાણી રહ્યા છે

Videos similaires