ચાંગબાગ હિંસાનો વીડિયો આવ્યો સામે, પોલીસને મારવા લાકડી લઇને દોડી હતી મહિલાઓ

2020-03-05 387

CAAના વિરોધમાં દિલ્હીમાં પોલીસ પર હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે જે 24 ફેબ્રુઆરીના ચાંગબાગ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાનો છે આ જ તોફાનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રતનલાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી એસીપી અને ડીસીપીપોતાનો જીવ બચાવવા ગ્રીલ ઠેકીને ભાગ્યા હતા હજારોની ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને મહિલાઓલાકડી લઇને દોડી હતી

Videos similaires