‘કુડી નું નચને દે’ સોન્ગમાં આઠ એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો

2020-03-04 1

ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું નવું સોન્ગ ‘કુડી નું નચને દે’ રિલીઝ થયું છે આ સોન્ગ મહિલાઓને સમર્પિત છે અને આમાં બોલિવૂડની 8 એક્ટ્રેસે એક્ટિંગ કરી છે તેમાં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, જાહન્વી કપૂર, અનન્યા પાંડે, કિઆરા અડવાણી, કૃતિ સેનન અને ફિલ્મની એક્ટ્રેસ રાધિકા મદાન છેએક્ટ્રેસે સોન્ગનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, ‘શેરિંગ લવ ફોર અંગ્રેજી મીડિયમ’ આ સોન્ગને વિશાલ દદલાણી અને સચિન જીગરે ગાયું છે સચિન અને જીગરે જ સોન્ગ કમ્પોઝ કર્યું છે

Videos similaires