પતિ સાથે શ્રીલંકામાં રોમેન્ટિક બની ટીવીની આ એક્ટ્રેસ, પૂલમાં આપ્યા હોટ પોઝ

2020-03-03 22

ભોજપુરી સેન્સેશન અને હાલ ટીવી સિરીયલ નજરમાં જોવા મળતી એક્ટ્રેસમોનાલિસાએપતિ સાથે વેકેશનની તસવીરો શેર કરી છેશ્રીલંકામાં પતિ સાથે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી મોનાલિસા ઘણી ગ્લેમરસ લાગી રહી છે મોનાલિસાએ સ્વિમસૂટમાં હોટ પોઝ આપ્યા હતા જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે

Videos similaires