અમદાવાદના કાલુપુર કાપડ માર્કેટમાં 2.72 લાખ ચોરી મહિલા ફરાર

2020-03-03 2,012

અમદાવાદ: શહેરના કાપડ માર્કેટમાં એક અજાણી મહિલાએ ચોરી કરી હતી દુકાનમાં ઘૂસેલી મહિલાએ સિફ્તપૂર્વક272 લાખ તફડાવીને ફરાર થઈ ગઈ હતી માત્ર એક જ મિનિટમાં તેણે ચોરીને અંજામ આપીને ત્યાંથી ફરાર થતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે એક સીસીટીવી કેમેરામાં પાંચમા દરવાજાથી જતી એક મહિલા દેખાય છે

Videos similaires