અંકલેશ્વરઃઅંકલેશ્વર તાલુકાની બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની 8 વિદ્યાર્થિનીઓએ નવી શિક્ષણ પ્રથાનો વ્યાપ વધારવાના આશયથી રાજ્યનું સૌપ્રથમ પ્રજ્ઞા સોંગ લોન્ચ કર્યું છે માત્ર 24 કલાકમાં જ 20 હજારથી વધુ લોકોએ આ વીડિયો સોંગ શોશ્યલ મીડિયા ઉપર નિહાળતા વિદ્યાર્થિનીઓ સ્ટાર બની ગઇ છે લોકો વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ પર આ વીડિયો સોંગ જોઇ રહ્યા છે