ભરૂચ: ભરૂચ જિલ્લાના જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને મામલતદારની હાજરીમાં સીલ મારી દેવામાં આવતા દોડધામ મચી ગઇ હતીજંબુસર મામલતદાર દ્વારા આજે જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને સીલ કરવામાં આવી હતી 16 હજાર રૂપિયાના બાકી વેરાની ભરપાઇ ન કરવામાં આવતા મામલતદારે કાર્યવાહી કરી હતી જેને પગલે જંબુસર બસ ડેપોમાં દોડધામ મચી ગઇ હતી અને સીલ ખોલવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી