કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં હાથને બદલે મશીનથી રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો

2020-03-02 1

અમરેલી: 25 જાન્યુઆરીએ અમરેલી જિલ્લાના દામનગરના પાડરસિંગા ગામમાં સોજીત્રા પરિવાર દ્વારા એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા જે સમયે સ્ટેજ પર કિર્તીદાન ગઢવી ગીત ગાઈ રહ્યા હતા ત્યારે એક બાળકે અલગ જ અંદાજમાં કિર્તીદાન ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો હતો અન્ય લોકો કિર્તીદાન ગઢવી પર પોતાના હાથમાં પૈસાના બંડલ લઈને પૈસાનો વરસાદ કરતા હતા ત્યારે એક બાળક પિચકારી જેવું મશીન હાથમાં લઇને કિર્તીદાન પર પૈસાનો વરસાદ કરી રહ્યો હતો

Videos similaires