જીમમાં પરસેવો પાડતાં પાડતાં લૂંગી ડાન્સ કરવા લાગી દીપિકા પાદુકોણ

2020-03-02 33,948

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ વર્કઆઉટની બાબતમાં ઘણી જ રેગ્યુલર છે તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફિટનેસના વીડિયો અવારનવાર શેર કરતી રહે છે હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ટ્રેનર સાથે હાર્ડકોર એક્સરસાઇઝ કરતી જોવા મળી પરંતુ અચાનક જીમમાં ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું લૂંગી ડાન્સ સોંગ વાગતા જ તે લૂંગી ડાન્સ કરવા લાગી હતી તેનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Videos similaires