સુપરફાસ્ટ ઈંગ્લિશ બોલતા દાદીને તમે સાંભળતા જ રહી જશો, IPS ઓફિસરે શેર કર્યો વીડિયો

2020-03-02 1,819

એક વૃદ્ધ મહિલાનો સડસડાટ અંગ્રેજી બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે આ દાદી એટલું સુપરફાસ્ટ ઈંગ્લિશ બોલે છે કે તમે તેને સાંભળતા જ રહી જશો, તેમનો વીડિયો આઇપીએસ અધિકારી અરૂણ બોથરાએ પોસ્ટ કર્યો છે દાદી અંગ્રેજીમાં મહાત્મા ગાંધી પર બોલી રહ્યા છે સોશિયલ મીડિયા યૂઝર્સ કોંગ્રેસ નેતા શશી થરૂરને આ વીડિયો ટેગ કરી રહ્યા છે થરૂર તેના અંગ્રેજી જ્ઞાન માટે જાણીતા છે

Videos similaires