બગદાદમાં અમેરિકન એમ્બેસી પાસે 2 રોકેટ છોડવામાં આવ્યા, ઓક્ટોબર પછીથી આ 20મો હુમલો

2020-03-02 2,694

ઈરાકના પાટનગર બગદાદમાં આવેલા ગ્રીન ઝોનમાં સોમવારે વહેલી સવારે બે રોકેટ છોડીને હુમલો કરવામાં આવ્યો છે તેમાંથી એક રોકેટ અમેરિકન એમ્બેસી પાસે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જોકે હુમલામાં કોઈનો જીવ ગયો હોવાની માહિતી મળી નથી ઈરાકમાં ઓક્ટોબર પછીથી અમેરિકાના ઠેકાણાઓ પર કરવામાં આવેલો આ 20મો હુમલો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે , કત્યૂષા રોકેટ ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અહીં સરકારી ઈમારતો અને ઘણાં દેશોની એમ્બેસી આવેલી છે

Videos similaires