ગરદનના દુ:ખાવાથી રાહત મળતાં જ રકુલપ્રીત યોગા કરતી જોવા મળી

2020-03-01 18,065

એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ આજકાલ ગરદન દુખાવાની સમસ્યાના કારણે પરેશાન થઈ રહી છે તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર યોગાનો વીડિયો શેર કર્યો હતોજેમાં તે હેડ સ્ટેન્ડ કરતી જોવા મળી છે આ વીડિયો શેર કરીને તેણે જણાવ્યું હતું કે તેને જે ગરદનની સમસ્યા હતી તેમાં યોગના કારણે જ તેને રાહત મળી છે યોગના પ્રતાપે એક્ટ્રેસ હવે હેડસ્ટેન્ડ પણ પર્ફોર્મ કરી શકે છે તેનો વીડિયો જોઈને અનેક ફેન્સે તેને જલ્દી સ્વસ્થ થવાની વિશિઝ પણ આપી હતી

Videos similaires