ડોક્ટરે 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢી જીવ બચાવ્યો

2020-03-01 145

સિડની:ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલ એનિમલ હોસ્પિટલનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે ડોક્ટરે 18 વર્ષના 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો છે કાર્પેટ અજગર ટોવેલ ગળી ગયો હતો ત્યારબાદ તેને બચાવવા માટે સિડનીની સ્મોલ એનિમલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

Videos similaires