કોલસો ભરેલી માલગાડીની એકબીજા સાથે ટક્કર,3 લોકોપાઈલટના મોત

2020-03-01 2,278

NTPCની કોલસાનું વહન કરતી માલગાડીની રવિવારે વહેલી સવારે એકબીજા સાથે ટક્કર થઈ છે આ ઘટનામાં 3 લોકો પાયલટનું મોત થયું છે બેઢન વિસ્તારના રિહન્દ નગરમાં એક માલગાડી કોલસો ભરીને જતી હતી જ્યારે બીજી માલગાડી ખાલી પરત ફરી રહી હતી બન્ને ગાડીની ઝડપ ખૂબ હતી ટક્કર બાદ બન્ને ટ્રેનનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો, જેને પગલે માલગાડીમાં સવાર કર્મચારી અંદર જ ફસાઈ ગયા હતા સૂચના મળ્યા બાદ ઘટના સ્થળ પર CISF,SDM અને પોલીસ પહોંચી હતી

Videos similaires