દારૂની મહેફિલમાં પોલીસની રેડ, 13 યુવતીઓ સહિત 50થી વધુની અટકાયત, 27 સામે ગુનો નોંધાયો

2020-03-01 16,967

સુરત:સુરતના ડુમસ રોડ પાસે દારૂની મહેફિલ માળતા યુવક-યુવતીઓની પોલીસે રેડ પાડી ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે, અહીં દારૂની મહેફિલ ચાલી રહી છે રેડ પાડતા 13 યુવતીઓ સહિત 50થી વધુની અટકાયત કરવામાં આવી છે જેમાથી 25 યુવક અને 2 યુવતીઓ સામે ગુનો નોંધાયો છે

Videos similaires