કચ્છના મુન્દ્રાના કાંડાગરામાં લગ્નપ્રસંગે દારૂની છોળો ઉડી, વીડિયો વાઈરલ

2020-02-29 1

કચ્છના મુન્દ્રાના એક ગામના લગ્ન પ્રસંગમાં રાસગરબા વખતે દારૂની છોળો ઉડાડીને રાજ કુમારના ફિલ્મી ગીત ‘પીલે પીલે ઓ મોરે રાજા’ પર નાચતા યુવાનોનો વીડિયો વાઈરલ થયો છે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામનો હોવાનું માનવામાં આવે છે અહીં તાજેતરમાં થયેલા એક લગ્ન પ્રસંગે મહેમાનોએ લગ્ન પ્રસંગને માણવા માટે દારૂની છોળો ઉડાડી હતી નાચવામાં ચૂર યુવાનો એકબીજા પર દારૂની બોટલોથી નવડાવતા પણ દેખાયા હતા પીલે પીલે ઓ મોરે રાજા સોંગ પર નાચતા યુવાનોની મસ્તીની સાથે કચ્છ પોલીસ પણ દોડતી થઈ છે

Videos similaires