રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર યુવકોએ દેશના ગદ્દારોને ગોળી મારવાના નારા લગાવ્યા, 6ની ધરપકડ

2020-02-29 10,143

રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર શનિવારે સવારે કેટલાક યુવકોના એક જૂથે દેશના ગદ્દારોને ગોલી મારોના નારા લગાવ્યા હતા સામાન્ય દિવસોની માફક સ્ટેશન પર યાત્રીઓની અવર-જવર હતી, તે સમયે સફેદ શર્ટ અને માથા પર રૂમાલ રાખી કેટલાક યુવકો અચાનક દેશના ગદ્દારોને ગોળી મારોના નારા લગાવવા લાગ્યા હતા આ નારા લગાવવામાં આવતા સ્ટેશન પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત સુરક્ષા દળોએ 6 યુવકોની અટકાયત કરી પોલીસને સોંપી દીધા હતા તેમની પૂછપરછ ચાલી રહી છે

Videos similaires