વડાપ્રધાને આપ્યો સ્માર્ટફોન, દૃષ્ટીહીન યુવકે પહેલી સેલ્ફી લીધી પીએમ સાથે

2020-02-29 1,364

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં 26 હજાર 791 દિવ્યાંગો અને વૃદ્ધોને સહાયતા ઉપકરણોનું વિતરણ કર્યું, જેમાં એક દૃષ્ટીહિન યુવકને વિવેકમણિ ત્રિપાઠીને મોદીએ વિશેષ સ્માર્ટફોન અને સ્ટીક આપી વડાપ્રધાનની આ સહાય લેતા વિવેકે ઘણી ખુશી વ્યક્ત કરી હતી એટલુ જ નહીં તેણે આ નવા ફોનની પહેલી સેલ્ફી પીએમ મોદી સાથે લીધી હતી

Videos similaires