ભુજ: કચ્છના નાંદાના રણમાં વિદેશી પ્રવાસી સાથે 10 જેટલી વિન્ટેજ કાર સાથે પંદરેક વિદેશી પ્રવાસીઓ ગઈકાલે કચ્છમાં પહોંચ્યા હતા 10 વિન્ટેજ કાર સાથે દેશની રાજધાની દિલ્હીથી નીકળેલી વિન્ટેજ કાર યાત્રા કચ્છની રાજધાની ભુજ ખાતે આવી પહોંચી હતી નાંદાબેટથી આજે વિન્ટેજ કારનો કાફલો રણજિત વિલા પહોંચ્યો હતો